હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું…(2) મારી હારે કર્યો તે વિશ્વાસઘાત રે મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ….(2) હો દિલ રાજી હતું […]